• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

District Events

Divyang / Anath Samuh Lagnotsav Program

24 Feb 2026

Lions International District 3232-B3 “સર્વ મંગલ” Service in Action Lions Club of Gandhinagar Femina દ્વારા આયોજિત Divyang / Anath Samuh Lagnotsav Program માં District Governor તરીકે હાજરી આપવાનો ગૌરવપૂર્ણ અવસર મળ્યો. Divyang અને Anath Couples ને નવા જીવનની શરૂઆત માટે માન અને સન્માન સાથે Support આપતું આ Service Project સમાજ પ્રત્યેની આપણી સાચી Commitment નું પ્રતિબિંબ છે. આવા અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી Service Activity માટે Lions Club of Gandhinagar Femina ની સમગ્ર Team ને હાર્દિક અભિનંદન. Lead to Serve… Serve to Lead સર્વ મંગલ