• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

District Wall Posts

Satyam Shah

Lions Club Ahmedabad Fort

આજ રોજ ગુરુપૂર્ણિમાના પાવન તહેવાર નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના બેનર હેઠળ તારીખ 10 જુલાઈ 2025 ના ગુરુવારના રોજ બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ ખાતે સત્યનારાયણ કથા નું આયોજન, ગુરુ પાદુકા નું પૂજન, તુલસી પૂજન, નિશુલ્ક તુલસીના રોપાનું વિતરણ, એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ, તથા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે બપોરનો નાસ્તો તથા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ કથાનું યજમાનપદ લાયન સચિનભાઈ ચતુર્વેદી તથા રૂપાલી સચીનભાઈ ચતુર્વેદી એ શોભાવ્યું હતું. આ સમારંભના ચીફ ગેસ્ટ તરીકે 2nd VDG લાયન ભરતભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લાયન્સ ક્લબ ફોર્ટ ક્લબના ઘણા બધા સભ્યો પણ હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ ખૂબ જ સફળતાને પામ્યો હતો સર્વે નો ખુબ ખુબ આભાર અને અભિનંદન પરાગ શાહ પ્રમુખ ફોર્ટ ક્લબ

2 Likes

1 day ago

Satyam Shah

Lions Club Ahmedabad Fort

LIONS CLUB OF AHMEDABAD FORT DATE 9th JULY 2025 PROJECT ENVIRONMENT TREE PLANTATION 251 PLANTS AT DR DILAVARSINH DARBAR'S FARM AT DEV DHOLERA VILLAGE NAL SAROVAR પ્રોજેક્ટ ચેર્પરસન લાયન પ્રદીપભાઈ પટેલ તથા ક્લબના મેમ્બર લાયન ડોક્ટર દિલાવરસિંહ દરબારની આગેવાનીમાં કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. લાયન્સ ક્લબ ફોર્ટ ટીમ તેઓના આ ઉમદા કાર્યની કદર કરી તેઓને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે PARAG SHAH PRESIDENT FORT CLUB

2 Likes

1 day ago

Satyam Shah

Lions Club Ahmedabad Fort

આજરોજ તારીખ 8 જુલાઈ 2025 મંગળવારના રોજ સવારે 11:00 વાગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ ના બેનર હેઠળ ઉસ્માનપુરા ગામમાં આવેલી 30 નાના ભૂલકાઓની આંગણવાડીમાં આપણી જ ક્લબના સેકન્ડ વાઇસ ડિસ્ટ્રીક ગવર્નર લાયન ભરતભાઈ શેઠ તરફથી પ્રોટીન પાવડરના 30 ડબ્બાનું વિતરણ કરવામાં આવ્યું. બાળકો ખુશ થઈને ઢોલ વગાડવા મંડ્યા હતા, નાચવા મંડ્યા હતા, ખૂબ સુંદર પ્રાર્થના બાળકોએ કરી હતી ખૂબ જ સંતોષકારક. સફળ કહી શકાય તેવા આ કાર્યક્રમમાં બાળકોના મુખ ઉપર હાસ્ય અને આનંદ જોવા મળ્યું આ પ્રોજેક્ટ ના સ્પોન્સર લાયન ભરતભાઈ શેઠ અને લાયન સોનલબેન ભરતભાઈ શેઠના અમો આભારી છીએ આવા ઉમદા કાર્ય બદલ અમો તેની કદર કરી અને તેમનો આભાર માનીએ છે આભાર જય લાયનવાદ ટીમ ફોર્ટ

2 Likes

1 day ago

Satyam Shah

Lions Club Ahmedabad Fort

LIONS CLUB OF AHMEDABAD FORT DATE 6th JULY 2025 PROJECT AT JIVAN SANDHYA VRUDHDHASRAM AT 10 AM DENTAL CHECKUP CAMP FOR 150 PERSON એક્યુપ્રેશર ચેકઅપ કેમ્પ અને ટ્રીટમેન્ટ 150 બા બાપુજીને આપવામાં આવી PROJECT ENVIRONMENT TREE PLANTATION AT JIVAN SANDHYA VRUDHDHASHRAM આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે સેકન્ડ વીડીજી લાયન ભરતભાઈ શેઠ પધાર્યા હતા અને તેઓએ મેડિકલ ચેકઅપ કેમ્પને ઉદઘાટિત કર્યો હતો GUEST OF HONOUR તરીકે લાયન સોનલબેન ભરતભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે નવરંગપુરા વિસ્તારના કોર્પોરેટર આશાબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોજેક્ટના કો-ઓર્ડીનેટર લાયન ડિમ્પલબેન શાહે ખૂબ સુંદર વ્યવસ્થા જાળવીને કાર્યક્રમને ખુબ સફળ બનાવ્યો હતો અમો ઉપરોક્ત દરેક મહાનુભાવોનો આભાર માનીએ છીએ અને તેઓની ઉપસ્થિતિથી આપણા કાર્યક્રમને ખુબ સુંદર સફળતા પ્રાપ્ત થઈ છે લાયન્સ ક્લબ ફોર્ટ ટીમ તેઓના આ ઉમદા કાર્યની કદર કરી તેઓને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે TEAM FORT

2 Likes

1 day ago

Satyam Shah

Lions Club Ahmedabad Fort

LIONS CLUB OF AHMEDABAD FORT DATE 5th JULY 2025 PROJECT DISTRIBUTION OF NOTE BOOKS TO 30 STUDENTS AT SLUM AREA OF RAJIV NAGAR MANEK BAUG AREA PROJECT ENVIRONMENT YELLOW COTTEN BAGES DISTRIBUTION TO 100 WOMEN પ્રોજેક્ટ ચેર્પરસન લાયન પ્રદીપભાઈ પટેલ તથા ક્લબના મેમ્બર લાયન ડોક્ટર દિલાવરસિંહ દરબાર અને લાયન મેમ્બર હસમુખભાઈ ઠક્કરની આગેવાનીમાં કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. લાયન્સ ક્લબ ફોર્ટ ટીમ તેઓના આ ઉમદા કાર્યની કદર કરી તેઓને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે TEAM FORT

1 Likes

1 day ago

Satyam Shah

Lions Club Ahmedabad Fort

Late PDG Bharat bhai modi na સ્મરણાર્થે જરૂરિયાત બાળકો ને 10 ડઝન ચોપડા નું વિતરણ District secretary હેમેન્દ્ર ભાઈ ના નિવાસ સ્થાને અને LION દેવયાની બેન, LION સોનલ બેન, અને LION ફાલ્ગુની બેન ના સાથ ,સહકાર થી કરવામાં આવ્યું .

1 Likes

1 day ago

Satyam Shah

Lions Club Ahmedabad Fort

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ લાયન્સ ઇન્ટરનેશનલ નું લાયન વર્ષ 2025 2026 આજે પહેલી જુલાઈના દિવસે શરૂ થઈ રહ્યું છે ત્યારે અમારી LIONS CLUB OF AHMEDABAD FORT દ્વારા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ નારણપુરા ખાતે DOCTOR'S DAY નિમિતે ડોક્ટર સાહેબ શ્રી નું સન્માન કરી ને ડાયાબિટીસ ચેક અપ તથા B.P. ચેક અપ કેમ્પ નું આયોજન કરી 175 બા બાપુજી ની તપાસ ચેક અપ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે , 2ND VDG LION BHARATBHAI SHETH ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે DC ડાયાબિટીસ LION RASHMIKANTBHAI SHAH ઉપસ્થિત રહ્યા હતા. વૃધ્ધોની માવજત અન્વયે 175 બા બાપુજી ને પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું વર્ષના પહેલા દિવસે FORT CLUB ના પ્રમુખ શ્રી LION PARAGBHAI SHAH એ સત્યનારાયણ ભગવાન ની કથા થી સેવાના કાર્ય ની શુભ શરૂઆત કરીહતી. TEAM FORT

1 Likes

1 day ago

Mr Piyush Shah

Lions Club Gandhinagar

I am happy to share GST Registration Certificate for our District 3232B3

0 Likes

2 days ago

Jagdish Jha

Lions Club Digvijaynagar

0 Likes

2 days ago

Jagdish Jha

Lions Club Digvijaynagar

0 Likes

2 days ago

Jagdish Jha

Lions Club Digvijaynagar

0 Likes

2 days ago

Jagdish Jha

Lions Club Digvijaynagar

0 Likes

2 days ago
×