• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી મહેશભાઈ શાહનો જન્મદિવસના દિવસે તેઓના ઘેર જઈ બુકે આપ્યો અને ખુબ ખુબ શુભકામનાઓ આપી. સાથે ભોજન કર્યું.

by Lions Club Ahmedabad City

1 day ago Read More
પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી મહેશભાઈ શાહ ના જન્મદિન નિમિત્તે તેમના આર્થિક સહયોગથી જરૂરિયાત મંદ બહેનને સિલાઈ મશીન ગિફ્ટ આપ્યું, આ સાથે સિલાઈ ના વર્ગ માટે ના તમામ જરૂરી સાધનો ક્લબ દ્વારા પુરા પાડ્યા..

by Lions Club Ahmedabad City

1 day ago Read More
સાંજે વિકલાંગ યુવાનો ના જીવન પરથી લખેલા પુસ્તક માટે આર્થિક સહયોગ આપ્યો અને વિકલાંગ કવિઓ ના હસ્તે પુસ્તક નું વિમોચન કર્યું. વિકલાંગ( physically challenge) યુવાનોનો ઉત્સાહ વધે તે માટેના કાર્યક્રમ નું આયોજન કર્યું.

by Lions Club Ahmedabad City

1 day ago Read More
આજે સાંજે નવા પ્રોજેક્ટ ની ચર્ચા માટે સિનિયર પાસ્ટ પ્રેસિડેન્ટ ને મળ્યા તેમની ઓફિસે અલગ અલગ ત્રણ પ્રોજેક્ટ વિષે સંપૂર્ણ માહિતી મેળવી.

by Lions Club Ahmedabad City

2 days ago Read More
Celebration of Republic day

by Lions Club Modasa

3 days ago Read More
સરસ્વતી વિદ્યાલય માં આજે સવારે ધ્વજ વંદન કર્યું અને સાંસ્કૃતિક કાર્યક્મ માં હાજરી આપી. બાળકોને નાસ્તો આપ્યો.

by Lions Club Ahmedabad City

3 days ago Read More
વાવોલ ગ્રામ્ય શાળામાં મધ્યમ વર્ગ ના બાળકો માટે મફત જ્ઞાન શાળા નું ઉદ્ધાટન કર્યું અને બાળકોને નાસ્તો વહેંચ્યો.

by Lions Club Ahmedabad City

3 days ago Read More
આંબેડકર હોલ ગાંધીનગર ખાતે બપોરે 2 વાગે લાયન્સ ક્લબ ના મેમ્બર્સ માટે કવિસંમેલન અને મ્યુઝિકલ કાર્યક્રમ નું આયોજન કર્યું.

by Lions Club Ahmedabad City

3 days ago Read More
Republic day flag Salutation at Sadvichar parivar campus.

by Lions Club Ahmedabad Suvichar

3 days ago Read More
Republic Day Celebration

by Lions Club Gandhinagar Femina

3 days ago Read More
આંબેડકર હોલ ગાંધીનગર ખાતે સિનિયર સીટીઝનો ના ગ્રૂપમાં નિવૃત્તિ બાદ આવતાં ડિપ્રેસન વિષે વક્તવ્ય આપવા આમંત્રણ અપાયું. વડીલોને નિવૃત્તિ બાદ ફિઝિકલી અને મેન્ટલી એક્ટિવ કેમ રહેવું એ વિષે જણાવ્યું

by Lions Club Ahmedabad City

4 days ago Read More
કડવા પાટીદાર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ને ગિફ્ટ અને સર્ટિફિકેટ આપ્યા. સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ત્રિવેદી નું વક્તવ્ય માટેનું આયોજન કર્યું

by Lions Club Ahmedabad City

4 days ago Read More