Teacher's Training Workshop
10 Sep 2026
આજે કવેસ્ટ ટીચર્સ ટ્રેનિંગ ની ક્લોઝિંગ સેરેમની માંભાગ લીધો, તાલીમ લીધેલા ટીચર્સ ને સર્ટીફીકેટ આપવા માં આવ્યું, Ahmedabad City club તરફથી 2 teachers ne તાલીમ આપવામાં આવી. શ્રી મેઘમણી પરિવાર ઉમિયા હાયર સેકન્ડરી કન્યા વિદ્યાલય
સોલા, ના શિક્ષકો એ તાલીમ લીધી.