• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

ફૂડ ફોર હંગર પ્રોજેક્ટના ઉપલક્ષ માં ગાંધીનગર ખાતે સ્વીપર્સ ક્વાટર્સના રહીશો માટે હોલમાં ભોજન નું વિતરણ કર્યું.તેઓને લાયન્સ ક્લબની એક્ટિવિટી વિષે વિસ્તારપૂર્વક જણાવ્યું.

11 Jan 2026

ગાંધીનગર સેક્ટર 25 ખાતે આવેલાં સ્વીપર ક્વાટર્સ માટે ભોજનનું વિતરણ કર્યું.

Benefited People 586
Raised Of Amount 0
Donated Of Amount 0