સાંજે વિકલાંગ યુવાનો ના જીવન પરથી લખેલા પુસ્તક માટે આર્થિક સહયોગ આપ્યો અને વિકલાંગ કવિઓ ના હસ્તે પુસ્તક નું વિમોચન કર્યું. વિકલાંગ( physically challenge) યુવાનોનો ઉત્સાહ વધે તે માટેના કાર્યક્રમ નું આયોજન કર્યું.
28 Jan 2026
વિકલાંગ યુવાનોને લાયન્સ ક્લબમાં જોડાવાનું આમન્ત્રણ આપ્યું. લાયન્સ ની સેવાકીય પ્રવૃત્તિ વિષે જણાવ્યું