13/09/2026 ના રોજ સવારે 10:30 વાગે ઝોન ચેરપર્સન બીના બેનના નેતૃત્વ હેઠળ Zone 6ની તમામ ક્લબો માટે ક્લબ ઓરિએન્ટેશન અને CQI સેશનનું રાગ સ્ટુડિયો ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં દરેક ક્લબના પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને ટ્રેઝરેર હાજર હતાં. Lions Club Of Ahmedabad City ના મુકેશભાઈ પટેલ, જોઇન્ટ સેક્રેટરી કૌતુક શાહ, એડિશનલ જોઇન્ટ સેક્રેટરી દીપિકા ઠાકુર અને ખુશ્બુ શર્મા હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ માં મુખ્ય વક્તા ઓ માં ફ્રેનીબેન શાહ,સોનલ બેન શાહ, અને આશિષ ભાઈ ગન્ના હતાં., જેઓએ લાયન સંસ્થા વિષે ખુબ સુંદર માહિતી આપી.... તેમજ લાયનીઝમ વિષે સમજાવ્યું. આ પ્રસંગે *પ્રોટોકોલ ઓફિસર નિમેષભાઈ મઝમુદાર અને ચંદ્રકાન્ત ભાઈ સોની( સીટી લિંક )પણ હાજર રહ્યાં હતાં.
| Benefited People | 35 |
| Raised Of Amount | 10600 |
| Donated Of Amount | 10600 |