EYEcheckup camp ORGANISED BY METRO PARIVAR LIONS CLUB OF GANDHINAGAR METRO SARASWATI VIDYALAY GANDHINAGAR આજે તા - 14/10/26 બુધવારના રોજ સરસ્વતી વિદ્યાલય ગાંધીનગર ખાતે લાયન્સ ક્લબ તરફથી વિઝન વીક અનુલક્ષી ને આઈ ચેકઅપ ના કાર્યક્રમ નું આયોજન કરાયું. સવારે 9.30 વાગે સૌ પ્રથમ *ડૉ. ચંદ્રકાન્ત ભાઈ પટેલ* ( આઈ સર્જન )હોસ્પિટલ ની ટીમ તેમજ ડિસ્ટ્રિક્ટ 3232B3 ના વિઝન વિભાગના *DC શ્રી શિરીષ ભાઈ મોદી* નું ખેસ ઓઢાડી સ્વાગત કરાયું.આ પ્રસંગે *ZC બીનાબેન પટેલ,મુકેશ પટેલ ( GET )તેમજ મેટ્રો પરિવાર ની ક્લબના પ્રેસિડેન્ટસ - મહેન્દ્રભાઈ પટેલ, નઈમ ભાઈ તિરમીઝી, કેવલ ત્રિવેદી, ટ્રેઝરેર અરવિંદભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યાં હતાં. આદ્યશક્તિ ક્લબના ફર્સ્ટ વીપી અંજના બેન રાઠોડ, મેટ્રો સીટીના ફર્સ્ટ વીપી -નીતિનભાઈ બારોટ, હાજર રહ્યાં હતાં. આઈ સ્ક્રીનીગ ના કેમ્પ માં 304 બાળકોની આંખની તપાસ કરવામાં આવી.આ કેમ્પમાં 56 બાળકોને આંખની વધુ તપાસ કે ચશ્માના નંબર માં વધારો થયો હોય એવું નિદાન થયું. આ કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબ ઓફ.... *ગાંધીનગર મેટ્રો, અમદાવાદ મેટ્રો સીટી, મેટ્રો રોયલ, મેટ્રો ગ્લોબલ, મેટ્રો આદ્ય શક્તિ* દ્વારા કરવામાં આવ્યું.
| Benefited People | 302 |
| Raised Of Amount | 5000 |
| Donated Of Amount | 5000 |