ગણેશ પુરા બપોરે 12.15 વાગે હાઇવે પર આવેલાં અન્નપૂર્ણા ભોજનાલય માં એક સમયનું ભોજનના દાતા બન્યા અને ભોજન પીરસ્યુ
07 Jan 2026
ગણેશપુરા હાઇવે પર આવેલાં અન્નપૂર્ણા ભોજનાલય માં એક સમયનું ભોજનના દાતા બન્યા અને સૌને ભોજન પીરસ્યુ. તેમજ ત્યાંની બહેનોએ બનાવેલા નાસ્તા ખરીદ્યા અને નજીક આવેલી સરકારી શાળામાં વહેંચ્યા.