• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

નારણપુરા ખાતે આવેલી સરકારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ માં હાજરી આપી અને બાળકોને ઉત્સાહ વધે એવું વક્તવ્ય આપ્યું.

25 Feb 2026

શાળામાં વક્તવ્ય આપ્યું. શિક્ષકોનું સન્માન સ્વીકાર્યું બાળકોને નાસ્તો આપ્યો

Benefited People 503
Raised Of Amount 0
Donated Of Amount 0