• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે વાસી ઉતરાયણ ના દિવસે બપોરે 4 વાગે ઓગણજ ખાતે ચાલતાં મહિલા મંડળ માં આત્મ નિર્ભર બનાવવાના હેતુથી મધ્યમ વર્ગ ની મહિલાઓ આમન્ત્રિત કરી સૌની ઈચ્છા જાણી. યોગ્ય સહાય કરવાનું કમિટમેંટ આપ્યું અને સૌ સ્થાનિકોને નાસ્તો આપ્યો.

15 Jan 2026

આત્મ નિર્ભર બનાવવા મહિલાઓને જરૂરી માર્ગ દર્શન આપ્યું. સૌને નાસ્તો આપ્યો.

Benefited People 124
Raised Of Amount 0
Donated Of Amount 0