• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

પરમેનેન્ટ પ્રોજેક્ટ ખીચડી વિતરણ ના અનુંસંધાન માં દર શનિવારે હાલ 3 મંદિરે માંખીચડી વહેંચવામાં આવે છે. સેટેલાઇટ, બોપલ અને ખોરજ ખાતે આયોજન કરાય છે.

21 Feb 2026

લીંબડીયા હનુમાન ખાતે ખીચડી વિતરણ ના કાર્યક્રમ નું આયોજન કરાયું

Benefited People 634
Raised Of Amount 0
Donated Of Amount 0