ગાંધીનગર ખાતે આવેલી સર્વોદય સોસાયટી સેક્ટર -30 માં અમદાવાદ સીટી ક્લબ તરફ થી આરતી થાળી ડેકોરેશન હરીફાઈ યોજવામાં આવી. ત્યારબાદ બધાં બહેનોએ માતાની આરતી ઉતારી.