સ્ત્રી સશક્તિકરણ ને જાગૃત કરતું નાટક 'લક્ષ્મી દેવો ભવઃ 'ક્લબના મેમ્બર્સ માટે ગાંધીનગર ના ટાઉન હોલ માં પ્રસ્તુત કર્યું.
07 Dec 2025
સ્ત્રીની જાગૃતિ માટેનું નાટક ટાઉન હોલમાં રજૂ કર્યું અને નાટકની ટીમનું સન્માન કર્યું. સૌ મેમ્બર્સ માટે નાસ્તાની વ્યવસ્થા કરી.