• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

બપોરે રાજપૂત સમાજ ઓગણજ ખાતે અમદાવાદ ના યોગ શિક્ષકો નું સન્માન કર્યું અને સૌને ભોજન પીરસ્યુલોકો માટે વધુ યોગ શિબિર નું આયોજન કરીશું એવું નક્કી કર્યું..

07 Feb 2026

યોગ શિક્ષકોનું સન્માન કર્યું. ભોજનનું આયોજન કર્યું.

Benefited People 309
Raised Of Amount 0
Donated Of Amount 0