તા. 15.ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજ વંદન અને વ્રુક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન લાયન્સ ક્લબ ઓફ તલોદ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં લાયન્સ કલબ ઓફ તલોદ ના પ્રેસિડેન્ટ લલિતાબેન ગોસ્વામી તેમજ સેક્રેટરી તારાબેન પટેલ, ટ્રેઝરર દક્ષાબેન પટેલ, ડિસ્ટ્રીક્ટ કેબિનેટ ના શ્રી મુકેશભાઈ શાહ,વાઈસ પ્રેસિડેન્ટ સંદીપકુમાર શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી સુભાષચંદ્ર ગોસ્વામી, હરેશભાઈ પટેલ, હઠીસિહ ઝાલા, લા. ગેમરભાઈ પટેલ અને ગ્રામ જનો એ હાજરી આપી હતી.
| Benefited People | 50 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |