• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

service activity

19 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ તલોદ દ્વારા રાશન કિટ વિતરણ કાર્યક્રમ તા. 19.8.2026 ના રોજ રાખવામાં આવેલ જેમાં લાયન્સ ઈન્ટરનેશનલ તેમજ ડિસ્ટ્રીક્ટ 3232-બી.3 સહયોગ થી 50 રાશન કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લાયન્સ કલબ ઓફ તલોદ ના પ્રેસિડેન્ટ લલિતાબેન ગોસ્વામી, ડિસ્ટ્રીક્ટ કેબિનેટ ના શ્રી શાંતિલાલ પટેલ, વસંતભાઈ સોની, જગદીશભાઈ પટેલ, યુધિષ્ઠિરભાઈ શાહ, મુકેશભાઈ શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટ સુભાષચંદ્ર ગોસ્વામી, હરેશભાઈ પટેલ, હઠીસિહ ઝાલા,લા. ગેમરભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

Benefited People 300
Raised Of Amount 0
Donated Of Amount 0