• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

ડિઝાસ્ટર રિલીફ રાશન કીટ વિતરણ (LCIF દ્વારા મળેલ)

15 Sep 2026

તા -૧૫/૦૯/૨૦૨૬ ના રોજ સાંજે ૫:૩૦ વાગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સીટી દ્વારા ઝુંડાલ સ્લમ વિસ્તાર માં ડિઝાસ્ટર રિલીફ રાશન કીટ વિતરણ ( LCIF દ્વારા મળેલ )ના કાર્યક્રમ નું આયોજન પ્રેસિડેન્ટ જે જે મેવાડા અને ટ્રેઝરેર કમલેશભાઈ અને જોઈન્ટ સેકટરી કૌતુક શાહ દ્વારા કરવામાં આવ્યું. તે પ્રસંગે રાજેશભાઈ સોની (GST)અને Zon -6 ના ZC ડૉ. બીના બેન પટેલ અને (GET ) મુકેશભાઈ પટેલ, કવિતાબેન ( Tail Twister ) ઉપસ્થિત રહ્યાં હતાં.

Benefited People 100
Raised Of Amount 27500
Donated Of Amount 0