ઇસામે ફોરમ માં આજે સવારે લીડ ડોનર તરીકેનું સન્માન મળ્યું. સૌરવ જૈન તેમજશ્રી શિવ ખેરા નું વક્તવ્ય શાંભળ્યું
18 Dec 2025
આજે લાસ્ટ દિવસે ઇસામે ફોરમ માં મોટીવેશનલ સ્પીકર શિવ ખેરાનું વક્તવ્ય શાંભળ્ય સાથે સાથે સૌરવ જૈન, એ પી સિંગ નું વક્તવ્ય શાંભળ્યું ખુબ નવું નવું જાણવા મળ્યું