અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલાં કેન્સર ગ્રસ્ત બાળકોને ડ્રોઈંગ કીટ વહેંચી. DC શ્રી રાખી જૈન ની ઉપસ્થિતિ માં બાળકોને સાંતા ક્લોઝે મજાક મસ્તી સાથે જાદુ બતાવ્યો.
22 Dec 2025
કેન્સરગ્રસ્ત બાળકોને નાતાલ ની ઉજવણી ના ભાગ સ્વરૂપે ડ્રોઈંગ કીટનું વિતરણ કર્યું.