વિકલાંગ વૃદ્ધ વ્યક્તિઓને ટ્રાઈસિકલ ગિફ્ટ આપવામાં આવી. સ્પોન્સર કરેલી 2 ક્લબ... મેટ્રો સીટી, ગાંધીનગર મેટ્રો બન્ને ક્લબના જોઈન્ટ સેક્રેટરીના પ્રયત્નો થી 5 ટ્રાઈ સિકલ ગિફ્ટ આપવામાં આવી. જેમાં અમદાવાદ સીટી તરફથી 1 ટ્રાઈ સિકલ નો ખર્ચ ભોગવવામાં આવ્યો.
05 Feb 2026
વૃદધોને ટ્રાઈ સિકલ ગિફ્ટ આપી