લાયન્સ મિત્રો, આજે તા 5/8/26 ના રોજ મેટ્રો પરિવારે સ્પોન્સર કરેલી 3( અમદાવાદ મેટ્રો સીટી, ગાંધીનગર મેટ્રો, ગાંધીનગર મેટ્રો સીટી )ક્લબનું સંયુક્ત ઇન્સ્ટોલેશન છે, એની તૈયારીના ભાગ સ્વરૂપે અમદાવાદ મેટ્રો સીટી ક્લબના પ્રેસિડેન્ટ ઈલાક્ષી બહેને તા- 4/8/26 મંગળ વાર ના રોજ સાંજે તેમનાં ખાસ મિત્ર જીનલ બેન પરમાર( ક્લબ મેમ્બર) ના ઘેર મિટીંગ બોલાવી. જ્યાં નવા જોડાયેલાં ક્લબ મેમ્બર્સને ઈલાક્ષી બેને સૌને ઇન્સ્ટોલેશન ની પ્રક્રિયા સરળ શબ્દોમાં સમજાવી.
| Benefited People | 57 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |