આજે લાયન્સ કવેસ્ટ ના 3 વર્ગ નું ઉદઘાટન ટ્રીનીટી સ્કુલ તલોદ ખાતે કરવામાં આવ્યું. જેમાં લાયન્સ ક્વેસ્ટ ના ડિસ્ટ્રીક્ટ કો. ઓર્ડિનેટર મીનાબેન જયસીન્ધાની, ડિસ્ટ્રીક્ટ કેબિનેટ ના શ્રી વસંતભાઈ સોની જગદીશભાઈ પટેલ, મુકેશભાઈ શાહ, યુધિષ્ઠિરભાઈ શાહ, પ્રેસિડેન્ટ લલિતાબેન ગોસ્વામી, પાસ્ટ પ્રેસિડેન્ટ સુભાષચંદ્ર ગોસ્વામી, હઠીસિહ ઝાલા, લા. ગેમરભાઈ પટેલ, પ્રીન્સીપાલ લા. અલ્પેશભાઈ પટેલ વગેરેએ હાજરી આપી.
| Benefited People | 360 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |