આજ રોજ મોડાસા ની નજીક ની પિમ્પલિયા પ્રાથમિક શાળા ના 1 થી 8 ના 135 બાળકો ને શિક્ષકો દ્વારા સ્વચ્છતા ની માહિતી આપવામાં આવી... તેમના નખ કાપવામાં આવ્યા.... બાળકોના માથામાં તેલ લગાવવામાં આવ્યું.... લાયન્સ ક્લબ ઓફ મોડાસા ના પ્રમુખશ્રી અને તેમની ટીમ હાજર રહી હતી.... પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, લા. પરેશભાઈ (ફૂડ ફોર હંગર ). તથા લા. શ્રી કમલેશભાઈ પટેલ ના વિશેષ માર્ગદર્શન થી કાર્યક્રમ સફળ રહ્યો... લાયન્સ ક્લબ ઓફ મોડાસા ના મંત્રી અરવિંદભાઈ અને ખજાનચી જીગ્નેશભાઈ ઉપસ્થિત રહયા હતા... શાળા ના આચાર્ય મહેશભાઈ અને સ્ટાફ ની હાજરી માં 135 બાળકો ને ભોજન કરાવવામાં આવ્યું હતું.... શાળાના શિક્ષિકા ફાલ્ગુની બેને સમગ્ર ભોજન ના દાતા બન્યા હતા... લાયન્સ પરિવાર તરફથી તેમને ખુબ ખુબ અભિનંદન 👍
Benefited People | 140 |
Raised Of Amount | 100 |
Donated Of Amount | 100 |