લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ Gateway Club તરફથી ક્રિસમસ ના તહેવાર નિમિતે 25 ડિસેમ્બર ના રોજ બપોરે ૩ થી ૬ વાગે જીવન સંધ્યા ઘરડા ઘરમાં વડીલોને દવા ના લેવી પડે અને સંગીત પૂરું પાડી તેમને હસતા કુદતા જોઈ આપણે પણ આનંદ અનુભવીએ એવો સિંગિંગ નો પ્રોગ્રામ ક્લબ દ્વારા આયોજીત કરવામાં આવ્યો ,તેમાં મેમ્બરો ઉપરાંત ખૂબ જ સારું singing કરતા વ્યક્તિઓ કે જેઓ ભાવુક છે અને તેમણે પોતે ગાઈને વડીલો નું મનોરંજન પૂરું પાડ્યું. સર્વ વડીલો માટે મીઠાઈનું અને નાસ્તા પણ આયોજન કરેલ. 1500/ ની પ્રાથમિક જરૂરિયાત ની દવાઓ આપેલ.
| Benefited People | 150 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 10000 |