માનસિક સ્વસ્થતા જાગૃતિ અભિયાન માટે વડાલી ગામ શાળા નં -2 માં કાર્યક્રમ આયોજીત કર્યો
07 Oct 2025
વડાલી ની સરકારી શાળા માં બાળકોને અભ્યાસ સાથે ખેલ કૂદ માં ભાગ લેવા અંગે વક્તવ્ય આપ્યું અને શાળાના શિક્ષકો અને કેટલાંક વાલીઓ સાથે વાતચીત કરી સૌને નાસ્તો કરાવ્યો.