તા.૧૩/૦૭/૨૦૨૫ ને રવિવારના રોજ ચંદ્રિકાબેન કિરીટભાઈ શાહ હૉલ, સર્વોદય હાઈસ્કૂલ, મોડાસા ખાતે સમારંભના અધ્યક્ષશ્રી માન. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર સાહેબ, મુખ્ય મહેમાનશ્રી નિરજભાઈ શેઠ, પ્રમુખશ્રી નગરપાલિકા, મોડાસા તથા અતિથિ વિશેષશ્રીઓ શ્રી ભીખાજી ઠાકોર, પ્રમુખશ્રી , અરવલ્લી જિલ્લા ભાજપ, શ્રી કાન્તિભાઈ એસ. પટેલ, પ્રમુખશ્રી ધનસુરા કેળવણી મંડળ, શ્રી બિપીનભાઈ ર. શાહ પ્રમુખશ્રી, મોડાસા કેળવણી મંડળની ઉપસ્થિતિમાં લાયન્સ ક્લબ, મોડાસાનો પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો. જેમાં શ્રી નિરવકુમાર હસમુખલાલ ચૌહાણ ની લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખશ્રી તરીકેની વરણી કરવામાં આવી. પદગ્રહણ વિધિ ઉપરોક્ત મહાનુભાવો તથા ગત ટર્મના પ્રમુખશ્રી પ્રવિણભાઈ મોહનભાઈ ચૌહાણ ની હાજરી માં કરવામાં આવી. - *લાયન્સ ક્લબ મોડાસા,.💐💐*
Benefited People | 125 |
Raised Of Amount | 0 |
Donated Of Amount | 0 |