ગાંધીનગર ખાતે આકાર લઇ રહેલાં લાયન્સ સન રાઇઝ ઓક્સિજન પાર્ક ની મુલાકાત લીધી. Children એકટીવીટી માટેની તૈયારી નું અવલોકન કર્યું.
12 Dec 2025
ઓક્સિજન પાર્ક માં ખુબ વ્યવસ્થિત રીતે કાર્ય થતું રહે તે માટે પ્રોજેક્ટ ચેરમેન સાથે ચર્ચા કરી. અને જગ્યાનું અવલોકન કર્યું.