ઉસ્માનપુરા ખાતે ચાલતી હોટેલ મેનેજમેન્ટ સંસ્થાની મુલાકાત લીધી અને ટ્રેનિંગ લઇ રહેલા યુવાનોને લિયો ક્લબ માં જોડાવાનું આમન્ત્રણ આપ્યું. લાયન્સ ની સેવાકીય પ્રવૃત્તિ વિષે જાણકારી આપી
19 Jan 2026
લિયો લાયન્સ ક્લબ શરૂ કરવાં હોટેલ મેનેજમેન્ટ નો કોર્ષ કરી રહેલા યુવાન અને યુવતીઓ સાથે મિટીંગ કરી.