• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે દતક લીધેલી પરિશ્રમ લાયન્સ પ્રાથમિક શાળામાં બાળકોને કેન્સર ની જાગૃતિ માટેના વક્તવ્ય ના પ્રોગ્રામ નું આયોજન કર્યું અને ડોક્ટર શ્રી મિતુલ જોશીને બોલાવ્યા તેજસ્વી બાળકોને ગિફ્ટ આપી.

04 Feb 2026

કેન્સર અવેરનેસ ના કાર્યક્રમ નું આયોજન કર્યું.

Benefited People 269
Raised Of Amount 0
Donated Of Amount 0