આજે લખતર ( સુરેન્દ્રનગર ) ખાતે આવેલી સંસ્કાર વિદ્યા સંકુલ અને છાત્રાલય ની મુલાકાત લીધી અને ત્યાં અભ્યાસ કરતાં 25 જેટલાં ખુબ જ ગરીબ બાળકોની બીજા સત્ર ની ફી લાયન્સ અમદાવાદ સીટી ક્લબ તરફ થી ભરવામાં આવશે એવું જણાવ્યું.
08 Dec 2025
25 આદિવાસી જાતિના બાળકોની ફી અમદાવાદ સીટી ક્લબ તરફથી ભરવામાં આવશે એવી જાહેરાત કરી.