ઉમિયાધામ સંસ્થાન ઊંઝા ની લાયબ્રેરીમાં મારી 100 બુક ( સનાતનનો જયધોષ - રામમંદિર )ડોનેટ કરી જેને આજુબાજુની કોલેજ ની લાયબ્રેરીમાં આપવામાં આવશે.