ગાંધીનગર મેટ્રો અને મેટ્રો સીટીના અગત્યના હોદ્દેદારો પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને મેમ્બર્સ સાથે આગામી પ્રોજેક્ટ માટે ચર્ચા કરી અને રેસ્ટોરેન્ટમાં સાથે ડિનર કર્યું.
13 Dec 2025
મેટ્રો સીટી અને ગાંધીનગર મેટ્રો અમારા દ્વારા બનાવવામાં આવી છે. આ બન્ને ક્લબના હોદેદારો અને અગત્યના મેમ્બર્સ સાથે મિટીંગ અને ચર્ચા કરી અને સાથે સૌએ ડિનર કર્યું.