અત્યારે જયારે પ્રાચીન ગરબા ભુલાતા જાય છે ત્યારે આપણી ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ વધે તે માટે સ્પેશિયલ આવા પ્રકારના ગરબાની હરીફાઈ યોજી.