• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

લાયન્સ હબ ખાતે યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી હિરેન ભાઈ મેવાડા ની ઉપસ્થિતી માં પ્રેસિડેન્ટ અને RC, ZC ની મિટીંગ માં હાજરી આપી. આ મીટીંગમાં TB ના પેસન્ટ માટે કીટ અંગે ડિસ્ટ્રિક્ટ ની સબસીડી વિષે વાત કરવામાં આવી.

31 Jan 2026

ડિસ્ટ્રીક્ટ તરફથી આપવા આવતી TB ના દર્દીઓ ની કીટ વિષે વાત કરવામાં આવી.

Benefited People 0
Raised Of Amount 0
Donated Of Amount 0