Food for hunger
28 Sep 2025
તારીખ 28-9-2025 રવિવાર ના રોજ સવારે 11 વાગ્યે food for hunger અંતર્ગત જગન્નાથજી મંદિર સામે આશરે 125 વ્યક્તિઓ ને ભોજન આપવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ના sponsor Dr. Atulbhai Parikh સાહેબ ખાસ ઉપસ્થિત રહી સૌ lion મિત્રો નો ઉત્સાહ વધાર્યો હતો.