સ્પોન્સર કરેલી 3 કલબોની કારોબારી સભ્યોની મિટીંગ બોલાવી સૌ મિત્રોને આવનારા પ્રોજેક્ટ અંગેની માહિતીઓ આપી અને દરેક ને કાર્યની વહેંચણી કરી.
18 Jan 2026
મેટ્રો સીટી, ગાંધીનગર મેટ્રો અને મેટ્રો રોયલ ત્રણે ક્લબમાં હોદેદારોની સાથે મિટીંગ કરી સૌ મિત્રોને આવનારા પ્રોજેકટ્સ માટે ઉત્સાહિત કર્યા.