• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે વલ્ડ કેન્સર ડે ના દિવસે સદભાવ ધરડા ઘર માં કેન્સર ની સારવાર લઇ ચૂકેલા વડીલોને શાલ આપી સન્માનિત કર્યા સૌને નાસ્તો આપ્યો. આ પ્રોગ્રામ અમારી સ્પોન્સર કરેલી ક્લબ મેટ્રો સીટી દ્વારા આયોજીત કરેલો હતો અમદાવાદ સીટી તરફથી અમે 5000 રૂપિયાનો સહયોગ કર્યો.

04 Feb 2026

મેટ્રો સીટીના જોઈન્ટ સેક્રેટરી ગીરીશભાઈ રાવલ અને તેમનાં પત્ની સેજલ બહેને આ કાર્યક્મ નું આયોજન કર્યું હતું.

Benefited People 124
Raised Of Amount 0
Donated Of Amount 5000