સ્પોન્સર કરેલી ગાંધીનગર મેટ્રો ક્લબની મિટીંગ માં મેમ્બર ની bithday ઉજવવામાં આવી અને નવા પ્રોજેક્ટ ની ચર્ચા કરી. સાથે ભોજન કર્યું.અમદાવાદ સીટી તરફથી ગિફ્ટ આપવામાં આવી..
06 Feb 2026
ક્લબની મીટીંગમાં મેમ્બરની birthday ની ઉજવણી કરી સાથે ભોજન કર્યું. નવા પ્રોજેક્ટ ની ચર્ચા કરી