અમદાવાદ ના આજે અલગ અલગ અગિયાર જેટલાં વિસ્તાર માં એકસાથે 11 જેટલી યોગ શિબિર શરૂ કરવામાં આવી છે. બોપલ વિસ્તાર માં શરૂ કરાયેલી યોગ શિબિર માં,જેમાં સ્થાનિક બહેનો અને ભાઈઓ ને આમન્ત્રિત કરવામાં આવ્યા હતાં.દરેકને યોગ ક્રિયા પત્યા પછી હેલ્થી નાસ્તો આપ્યો હતો.
05 Feb 2026
બોપલ વિસ્તાર માં યોગ શિબિર શરૂ કરી.