સાંજે 6 વાગે પરમેનેન્ટ પ્રોજેક્ટ ખીચડી ( પ્રસાદ ) વિતરણ નો કાર્યક્રમ અન્ય બીજા મંદિરે,બોપલ વિસ્તાર માં આવેલાં ભવ્ય મંદિરે શરૂ કર્યો.
10 Jan 2026
ડિસ્ટ્રિક્ટ 3232B3 ના પ્રોટોકોલ ઓફિસર શ્રી ઉમેશભાઈ કોટીયાના શુભ હસ્તે ખીચડી વિતરણ નો કાર્યકમ અન્ય જગ્યા એ એટલે કે બીજા મંદિરે શરૂ કર્યો