આજે બપોરે 1 વાગે મહોરની માધ્યમમિક શાળા ની મુલાકાત લઇ બાળકોને માનસિક સ્વસ્થતા જાગૃતિ માટેનું વક્તવ્ય આપ્યું અને દરેક બાળકને નાસ્તો આપ્યો