આજે સવારે 10 વાગે આંબેડકર હોલ ખાતે લાયન્સ ક્લબ અમદાવાદ સીટી તરફથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ માંથી 51 જેટલાં શ્રેષ્ઠ શિક્ષક ભાઈઓ અને અને શિક્ષિકા બહેનોને પસંદ કરવામાં આવ્યા અને તેઓને ગુર્જર સરસ્વતી રત્ન એવોર્ડ અને દરેક ને 1001 રૂપિયાનું કવર આપવામાં આવ્યું.
| Benefited People | 562 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 51000 |