શિવ શક્તિ સખી મંડળની બહેનોને અમદાવાદ સીટી તરફથી બહેનોને ભોજન કરાવ્યું.તે બહેનો સિલાઈ કામ સાથે જોડાયેલી છે જેઓને થોડા સમય પહેલાં મશીન ગિફ્ટ આપ્યા હતાં.