• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

વૃક્ષારોપણ

14 Jul 2025

14-07-2025 ના રોજ ગર્લ્સ સ્કૂલ ધનસુરા માં લાયન્સ ક્લબ મોડાસા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો... લાયન્સ પ્રમુખશ્રી નીરવભાઈ એ શાળા ની 500 વિદ્યાર્થીનીઓ ને વૃક્ષો નુ મહત્વ સમજાવ્યું.... સ્કૂલ ના આચાર્ય અને 20 સ્ટાફ મિત્રો ના સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો... 🌱🌱🌱 લાયન્સ ક્લબ ઓફ મોડાસા ના મંત્રી અરવિંદભાઈ અને ખજાનચી જીગ્નેશભાઈ તથા ટીમ ઉપસ્થિત રહી સુંદર રીતે કાર્યક્રમ પૂર્ણ કર્યો..🌱🌱🌱

Benefited People 500
Raised Of Amount 0
Donated Of Amount 0