• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

ઉતરાયણ ના તહેવાર નિમિત્તે સાંજે સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા માટે આર્થિક સહાય કરી. સાથે બીજા દિવસે નાસ્તામાં કેળા ખાઈ શકે તે માટે કેળાનું પણ વિતરણ કર્યું.

14 Jan 2026

સિવિલના અત્યન્ત ગરીબ દર્દીઓ અને તેમનાં સગાઓ જે બહારગામથી આવ્યા હોય ખાસ તેમનાં માટે ભોજન નું આયોજન કર્યું.

Benefited People 268
Raised Of Amount 0
Donated Of Amount 0