• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

વાય વંદના કાર્યક્રમ સીનીયર સીટીઝન લાયન્સ ક્લબ તલોદ બ્રહ્માકુમારી ભવન

10 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ તલોદ તલોદ તાલુકા નિવૃત્તિ કર્મચારી મંડળ તથા બ્રહ્માકુમારી જ બહેનો દ્વારા આયોજિત વય વંદના કાર્યક્રમ બ્રહ્માકુમારી ભવન તલોદ ખાતે તારીખ 10 10 2026 ને શનિવારના બપોરે 2:00 વાગે યોજવામાં આવ્યું 70 થી 90 વર્ષના વધુ ઉંમર વર્ષના વધુ મનના વડીલોનું શાલ અને પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું સાઈડ થી 70 વડીલોએ ભાગ લીધો લાયન્સ ક્લબ તલોદ ના પ્રમુખ લલીતાબેન ગોસ્વામી તથા તથા મંત્રી તારાબેન જી પટેલ તથા સુભાષભાઈ તથા વસંતભાઈ સોની તથા જગદીશભાઈ ગેમરભાઇ વિનુભાઈ ડોક્ટર વગેરે લાયન્સ સભ્યો હાજર રહ્યા અને વડીલોનું છાલ અને પુષ્પગુસ થી સન્માન કરી ચા નાસ્તાનું આયોજન કર્યું

Benefited People 60
Raised Of Amount 2100
Donated Of Amount 2100