શ્રીમતિ સી સી મહિલા આર્ટસ અને શેઠ શ્રી સી એન કોમર્સ મહિલા કોલેજ વિસનગર ખાતે બહેનોને માનસિક રીતે મજબૂત રહેવા અને પ્રાણાયામ અને યોગ નિયમિત કરવાં જોઈએ એવું ભાર પૂર્વક જણાવ્યું. બન્ને કોલેજના પ્રિન્સિપાલ શ્રીઓ અને ટ્રસ્ટી ગણ હાજર રહ્યાં હતાં તેઓએ પણ મોટીવેશનલ સ્પીચ આપી હતી.
Benefited People | 298 |
Raised Of Amount | 0 |
Donated Of Amount | 0 |