• District 3232B3

    Unleash Your Potential

Club Social Activities

ડાયાબિટીસ તપાસ નિદાન સલાહ કેમ્પ.

27 Sep 2026

આજે તા. 27.9.26 ના રોજ સગદલપુર ગામે પ્રાથમિક શાળામાં ડાયાબીટીસ તપાસ નિદાન સલાહ કેમ્પ રાખવામાં આવ્યો. 218 લોકોએ તપાસ કરાવી. 32 લોકોને ડાયાબિટીસ ની શકયતા જણાઈ.

Benefited People 218
Raised Of Amount 0
Donated Of Amount 0