ઉમિયા કેવીસી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાલતી ઉમિયા શાળા અને કોલેજ માં ભણતી કન્યાઓ માટે તેમજ સ્ટાફ માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું.
01 Jan 2026
ઉમિયા શાળા અને કોલેજમાં નેત્ર નિદાન અને ફ્રી ચશ્માં વિતરણ, સ્ટાફ માટે ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કેમ્પ નું આયોજન કર્યું.